તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જિ. પંચાયતના મહિલા કર્મીઓએ મોડે સુધી રોકતાં આક્રોશ ઠાલવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પંચાયતના મહિલા કર્મીઓએ મોડે સુધી રોકતાં આક્રોશ ઠાલવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીડીઓના ભયને કારણે કોઈ બોલતું નહોવાનો આક્ષેપ કરાયો

અમદવાાદજિલ્લા પંચાયતના મહિલા કર્મચારીઓએ નોકરીના સમય પછી મોડી સાંજ સુધી રોકી કામ કરાવાતું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંગે અમદાવાદ જિલ્લા પંચાયતના ડીડીઓ સહિત ગાંધીનગર સુધી ફરિયાદ કરી હોવાનું કહેતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ડીડીઓના ભયના કારણે કોઇ બોલતું નથી. પરંતુ હવે પરેશાન થઇ ગયા છે. બીજી તરફ અંગે ડીડીઓએ પ્રતિક્રિયા આપવા ઈનકાર કર્યો હતો.

જિલ્લા પંચાયતના મહિલા કર્મચારીઓ ગુરુવારે ડીડીઓને રજૂઆત કરવા ગયા હતા. પરંતુ અધિકારીએ તગેડી મૂક્યા હતા. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો