તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બેંકમાં ખોટો ચેક ભરનાર શખસ ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકમાં ખોટો ચેક ભરનાર શખસ ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગરસરદાર પટેલ મોલમાં આવેલી આઇસીઆઇસીઆઇના મેનેજર પરિમલ લઠ્ઠાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 7મીએ આકાંક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા જનક પટેલે મુંબઇના જયસ્વાલ નેકો ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડના નામનો રૂ. 3.50 કરોડનો બનાવટી અને ખોટો ચેક પોતાનાં એકાઉન્ટમાં જમા કરાવવા જતા ઝડપાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો