તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડો. કોડનાની પિતાની વિધિ હરિદ્વાર જઈ શકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. કોડનાની પિતાની વિધિ હરિદ્વાર જઈ શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડાપાટિયા કેસમાં સજા કાપી રહેલાં પૂર્વ ધારાસભ્ય ડોક્ટર માયાબેન કોડનાનીએ પિતાના મૃત્યુ બાદની મરણોત્તર વિધિ કરવા માટે હરિદ્વારની પરવાનગી માગતી અરજી સ્પેશિયલ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. ગોધરાકાંડ બાદના કોમી તોફાનો પૈકીના પાટિયા કેસમાં 28 વર્ષની સજા ભોગવી રહેલાં અને હાલ જામીન પર મુક્ત એવાં પૂર્વ ડો. માયાબેન કોડનાનીએ પિતાના મૃત્યુ બાદ તેમની મરણોત્તર વિધિ કરવા હરિદ્વાર જવા માટે હાઈકોર્ટે જારી કરેલી ગુજરાતની હદ છોડવાની શરતમાં છૂટછાટ મેળવવાની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલે અરજીનો વિરોધ કરતાં સ્પેશિયલ કોર્ટે કોડનાની અરજી ગ્રાહ્ય રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો