તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |કેન્દ્રના સ્વચ્છતા મીશન અંતર્ગત શહેરના દરેક વોર્ડને ઓપન ડેફિકેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |કેન્દ્રના સ્વચ્છતા મીશન અંતર્ગત શહેરના દરેક વોર્ડને ઓપન ડેફિકેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |કેન્દ્રના સ્વચ્છતા મીશન અંતર્ગત શહેરના દરેક વોર્ડને ઓપન ડેફિકેશન ફ્રી(જાહેરમાં થતી શૌચક્રિયામાંથી મુકત)જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મ્યુનિ.હેલ્થ વિભાગે વધુ તેર વોર્ડને અન્વયે જાહેર કરવા નાગરિકો પાસેથી વાંધા મંગાવ્યા છે. 15 દિવસમાં તેમના વોર્ડમાં જો કોઈ સ્થળે જાહેરમાં શૌચક્રિયા થતી હોય તો વાંધો રજૂ કરવાનો રહેશે. વોર્ડમાં અસારવા, શાહપુર, શાહીબાગ, રામોલ-હાથીજણ, સરદારનગર, દાણીલીમડા, બહેરામપુરા, લાંભા, વાસણા, બોડકદેવ, સરખેજ, ગોતા અને મકતમપુરાનો સમાવેશ થાય છે.

પ્રક્રિયા|12 વોર્ડને ‘ઓપન ડેફિકેશન ફ્રી’ જાહેર કરવા વાંધા મંગાવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો