તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વર્માના ક્વાર્ટર્સ મુદ્દે 19મીએ ચુકાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્માના ક્વાર્ટર્સ મુદ્દે 19મીએ ચુકાદો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંઆઇપીએસ સતીષ વર્માની બદલી બાદ અમદાવાદ ખાતેનું નિવાસસ્થાન ખાલી કરવાના કલેક્ટરના આદેશને આઇપીએસ વર્માએ સિવિલ કોર્ટમાં પડકાર્યો છે. સુનાવણીમાં વર્માએ ગૌહાટી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રિવ ટ્રિબ્યુનલ (કેગ)એ બે મકાન રાખવાની સત્તા આપી છે તેવો ચુકાદો સિવિલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચુકાદો 19મી સુધી અનામત રાખ્યો છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈને મદદ કરનારા આઈપીએસ સતીષ વર્માની તાજેતરમાં નોથ ઇસ્ટમાં બદલી થઇ હતી. બદલી થયા બાદ તેમણે અમદાવાદ ખાતેનું તેમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે કલેક્ટરે નોટિસ જારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો