તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ , સિનિયર સિવિલ જજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ , સિનિયર સિવિલ જજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં ડિસ્ટ્રીક્ટ જજ , સિનિયર સિવિલ જજ સહિત 200થી વધારે જ્યુડિશિયલ જજોની આતરિક બદલી કરી છે. જેમાં અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. શાહ. એડિ. ડ્રિસ્ટ્રી. જજ પી.ટી. પટેલ, ફેમિલી કોર્ટના જજ એલ.જે.ચુડાસમા એડિમેટ્રો.મેજિ. કે.જે મોદી, એસ.આઇ. ભોરણિયા,એસ.એન. સોલંકી, એ.વી.હિરપરા, એચ.એચ.ગાંધી , બી.કે.ચંદારાણા, બી.એચ.સોમાણી, બી.એલ.ચોઇથાણી, એમ.એફ.ખત્રી, સ્મોલ કોઝ કોર્ટના સી.એસ. અધ્યાર્યુ, ડી.પી.મહિડા સહિતના અન્ય લીગલ ઓફિસરની બદલીના હુકમો કરાયા છે.

ફેરફાર|હાઇકોર્ટે 200 થી વધુ જજ - મેજિસ્ટ્રેટની આંતરિક બદલી કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો