• Gujarati News
  • National
  • સિટીમાં વોલીબોલ સ્પર્ધા યોજાશે

સિટીમાં વોલીબોલ સ્પર્ધા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સિટીની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરીની વચ્ચે 4 થી 9 વાગ્યા દરમિયાન એ.ઇ.એસ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં હાલ સુધી 13 ટીમો રજીસ્ટ્રેશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...