તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાણંદમાં 108ના ડ્રાઇ‌વર અને ડોક્ટરની પ્રમાણિકતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદમાં 108ના ડ્રાઇ‌વર અને ડોક્ટરની પ્રમાણિકતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ : નળસરોવરરોડ પરના રેથલથી ઉપરદળ વચ્ચે છકડો રિક્ષા અને જીપકાર વચ્ચે ગમખ્વાર અકસ્તમાત થયો હતો. અકસ્તમાતની જાણ થતાં નળસરોવરની 108 ઘટના સ્થળે પહોંચી હતી. 108ના ઇમટી સ્ટાફે ઇજાગ્રસ્તોને સારવાર માટે રવાના કર્યા હતા. જેમાં કોદાળિયાના છકડા ચાલક પ્રવિણભાઇ મેરાભાઇ સેનવાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. સમયે તેમના ખીસ્સામાં રહેલી રકમ 108ના સ્ટાફે સલામતી માટે કાઢી લીધી હતી અને થોડા દિવસો બાદ ડ્રાઇવર ધીરૂભાઇ અમરસિંહભાઇ અને ઇમટી સ્ટાફ ધારસીભાઇ પરમાર કોદાળિયા 108 લઇને પહોંચ્યા હતા અને મૃતકના ભાઇ રાજુભાઇ સેનવાને મળીને મૃતકના ખિસ્સામાંથી મળેલા રૂ.640ની રકમ પરત કરીને પ્રમાણિકતા દાખવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો