તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતીની પુણ્યતીથિ ઉજવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતીની પુણ્યતીથિ ઉજવાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડલનગરમાં બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતીની પુણ્યતીથિ નિમિત્તે સવારથી ભરચક ધાર્મિક કાર્યક્રમ શરૂઆત થઇ ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં જગન્નાથ મંદિરના મહંત દિવીયદાસ મહારાજ, સરસપુર અમદાવાદથી પધારેલ. રામજી મંદિરના મહંત અખિલેશ્વરદાસ, જાનકીદાસ તેમજ રામેશ્વરદાસ વિગેરે સંતોએ પ્રવચન આપ્યા હતા. પ્રસંગે ભકતો માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઇ વ્યાસ, ચતુરભાઇ ગુરુદેવ, માંડલનગર તથા આજુબાજુ ગામના યુવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ તેમજ સરપંચ ધર્મેશ જોષી દ્વારા સંતોનું સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો