તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડલ |માંડલને કર્મભૂમી તરીકે બનાવનાર બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતી મહારાજની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડલ |માંડલને કર્મભૂમી તરીકે બનાવનાર બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતી મહારાજની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડલ |માંડલને કર્મભૂમી તરીકે બનાવનાર બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતી મહારાજની 28મી પુણ્યતીથી અષાઢ વદ બીજના દિવસે ઉજવણી કરાશે. જેમાં મહંત દિલીપદાસજી મહારાજ (જગ્ગનનાથ મંદિર, અમદાવાદ), કર્મવીર સ્વામી રામકુમાર દાસજી ખાખીબાપુ (પંચમુખી હનુમાન મંદિર, વિરમગામ), મહંત જાનકીદાસજી મહારાજ (ભાણસાહેબ જગ્યા, કમીજલા), ગોપાલલાલજી રામજીમંદિર, સરસપુર), કથાકાર રાજેન્દ્રપ્રસાદજી મહારાજ સહિત અનેક મહાત્માઓ હાજર રહેશે. કાર્યક્રમની શરૂઆત સવારે 6:30 થી સ્વામી મહારાજની પાદૂકા પૂજન દ્વારા કરાશે. ત્યારબાદ 10વાગ્યા સુધી મહાઆરતી, રથયાત્રા, ગાય-કૂતરાને ભોજન, પ્રર્થના-ભજન, સ્તસંગ સભા કરીને આખરે પ્રસાદ વિતરણ કરાશે. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડૉ. પરેશભાઈ દવે ( આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગાંધીનગર), ઇશ્વરભાઈ પટેલ ( મેઘમણિ ગ્રૂપ અમદાવાદ), દામોદરભાઈ આઈ પટેલ તથા શ્રી જગદીશભાઈ ચાવડા (મદદનીશ પોલીસ કમીશનર વડોદરા) હાજરી આપશે.

બ્રહ્મલીન સ્વામી રામાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતીથી ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો