• Gujarati News
  • National
  • નિકોલના સુરોહી પાર્કમાં તસ્કરો ત્રાટક્યા

નિકોલના સુરોહી પાર્કમાં તસ્કરો ત્રાટક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિકોલનાસુરોહી પાર્ક સોસાયટીમાં રહેતા યગ્નેશભાઈ પંડ્યાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તેમના મકાનમાં 24 જુલાઈ થી 25 જુલાઈ દરમિયાન અજાણી વ્યક્તિ ઘરમાં ઘુસી આવી રોકડા રૂપીયા 15000 અને સોનાના ઘરેણા મળી કુલ રૂ.31,500ની મત્તા ચોરી કરી હતી. ઘટના અંગે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં વારંવાર આવા ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...