• Gujarati News
  • National
  • અમદાવાદ |ગુરુવારે 27 જુલાઇના રોજ યોજાનાર મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન

અમદાવાદ |ગુરુવારે 27 જુલાઇના રોજ યોજાનાર મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુરુવારે 27 જુલાઇના રોજ યોજાનાર મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ભારે વરસાદની સ્થિતિને અનુલક્ષીને મુલત્વી રાખવામાં આવ્યો છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને જુલાઇ માસનો સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં તેમ જન સંપર્ક એકમના અધિક કલેક્ટર કમલ શાહે જણાવ્યું હતું. ઉપરાંત મહાત્મા મંદિરમાં ગુરુવારે કામધેનુ યુનિવર્સિટી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનાર દૂધ પરીક્ષણ કીટના લોકાર્પણનો કાર્યક્રમ પણ ભારે વરસાદને કારણે મુલતવી રખાયો છે.

અસર| મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ મુલતવી

અન્ય સમાચારો પણ છે...