• Gujarati News
  • National
  • મકરબા ફાટકે બાળકી સાથે દંપતીએ ટ્રેન સામે પડતું મૂક્યું

મકરબા ફાટકે બાળકી સાથે દંપતીએ ટ્રેન સામે પડતું મૂક્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામબોટાદ રેલ્વે લાઈન પર મકરબા રેલ્વે ફાટક પાસે બુધવારે રાત્રે એક દંપત્તીએ બાળકી સાથે ટ્રેન આગળ પડતુ મૂકી આપઘાત કર્યો છે. જેના પગલે ત્રણેયનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યુ હતુ. ઘટનાક્રમને પગલે કોઈએ ફોન કરતા 108 આવી પહોંચીે હતી, પરતુ ત્રણયના મોત નીપજ્યા હોવાથી 108 બોડી લઈ જતા ત્રણેયની બોડી ટ્રેનમાં મૂકીને રેલ્વેસ્ટેશને લઈ જવાા હતી.

બોપલ ઇન્ડિયા કોલોનીમાં રહેતા રાકેશ પટેલે સટ્ટો રમાડીને બોપલના પુરુષોત્તમનગરના સચિન પટેલને લાખોના દેવામાં ઉતારી દીધો હતો. દેવું ચૂકવવા તેણે શેલાના નરેન્દ્રસિંહ પાસેથી વ્યાજે રૂપિયા લીધા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળીને તેણે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.