• Gujarati News
  • National
  • અમદાવાદ |અજમેર ખાતે યોજાનારા 805માં વાર્ષિક ઉર્સ મહોત્સવ માટે પશ્ચિમ

અમદાવાદ |અજમેર ખાતે યોજાનારા 805માં વાર્ષિક ઉર્સ મહોત્સવ માટે પશ્ચિમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અજમેર ખાતે યોજાનારા 805માં વાર્ષિક ઉર્સ મહોત્સવ માટે પશ્ચિમ રેલવે દ્વારા 2 એપ્રિલે બાંદ્રાથી અજમેર માટે વિશેષ ભાડા સાથે ઉર્સ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. વાયા અમદાવાદ થઈ દોડનારી ટ્રેન બાંદ્રાથી 2 એપ્રિલે રાતે 12.20 વાગે ઉપડી એજ દિવસે સાંજે 7.45 વાગે અજમેર પહોંચશે. જ્યારે અજમેરથી ટ્રેન 3 એપ્રિલે રાતે 11.15 વાગે ઉપડી ચોથીએ સાંજે 5.35 વાગે બાંદ્રા પહોંચશે. ટ્રેનનું બુકિંગ 29 માર્ચથી શરૂ કરવામાં આવશે.

2 એપ્રિલે બાંદ્રાથી અજમેર માટે ઉર્સ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

અન્ય સમાચારો પણ છે...