• Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના સરસપુર રખિયાલ વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ પર ડ્રેનેજ લાઈન

અમદાવાદ |શહેરના સરસપુર-રખિયાલ વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ પર ડ્રેનેજ લાઈન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના સરસપુર-રખિયાલ વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ પર ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીંના ઘણા ખરા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નહીં હોવાના કારણે ગટરો ઉભરાવવાની સમસ્યાનો નાગરિકોને સામનો કરવો પડતો હતો. જેના કારણે અહીં લાઈનો નખાશે. અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય માટે રજૂ કરાઈ છે. કામગીરી પાછળ 52 લાખનો ખર્ચ કરાશે.

સુવિધા| સરસપુર અને રખિયાલ વોર્ડમાં ડ્રેનેજ લાઈન નખાશે

અન્ય સમાચારો પણ છે...