તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બીકોમ સેમ 1માં 32,000થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીકોમ સેમ-1માં 32,000થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીની બીકોમ સેમેસ્ટર-1ની પરીક્ષાનું 26.81 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં કુલ 45600 વિદ્યાર્થીઓમાંથી 32,000થી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરિણામમાં ડિસ્ટિક્શન મેળવનારા 147 વિદ્યાર્થીઓ છે, જ્યારે ફર્સ્ટ ક્લાસ મેળવનારા 927 વિદ્યાર્થીઓ છે.જ્યારે સેકન્ડ ક્લાસ મેળવનારા વિદ્યાર્થીઓ 3803 છે.જ્યારે પાસ ક્લાસ મેળવનારા વિદ્યાર્થીઓ 7035 છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો