તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલો અને વર્ષો જૂનો બાબાસાહેબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલો અને વર્ષો જૂનો બાબાસાહેબ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં આવેલો અને વર્ષો જૂનો બાબાસાહેબ આંબેડકર (ચામુંડા) બ્રિજ રિપેર કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. વર્ષો જૂનો બ્રિજ હોવાના કારણે અત્યંત બિસ્માર અને જર્જરીત હાલતમાં થઈ ગયો છે કયારેક જાનમાલને નુકસાન થવાની ભીતિ પણ ઉભી થઈ છે. જેને પગલે બ્રિજને સ્પેશિયલ પ્રકારના રેસ્ટોરીટીવ રિપેર કરવા અંગેની દરખાસ્ત તાજેતરમાં મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મૂકાઈ હતી. જેમાં અા કામગીરી પાછળ અંદાજે રૂા.ચાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

નિર્ણય| ચામુંડારેલવે ઓવરબ્રિજ ચાર કરોડના ખર્ચે રિપેર કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો