તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં નરોડા રેલ્વે ક્રોસિંગ પાસેના ગેરકાયદેસર બાંધકામો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં નરોડા રેલ્વે ક્રોસિંગ પાસેના ગેરકાયદેસર બાંધકામો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |શહેરના ઉત્તર ઝોનમાં નરોડા રેલ્વે ક્રોસિંગ પાસેના ગેરકાયદેસર બાંધકામો મ્યુનિ.એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હટાવાયા હતા. અહીં ભૂતિયા બંગ્લોઝ થઈ સંસ્કાર એવન્યુ તરફ જતા 12.00 મીટરના ટી.પી રોડમાં આવતા ભૂતિયા બંગ્લો તરીકે ઓળખાતી જગ્યામાં આવતા 6 રહેઠાણ પ્રકારના દબાણોના બાંધકામને ખાનગી કોન્ટ્રાકટરોની મદદથી દૂર કરાયા હતા. આશરે 520 ચોરસ મીટરનો ટી.પી રસ્તો ખુલ્લો કર્યો છે. રસ્તો મુખ્ય હોવાના કારણે આશરે 4.5 કિમી જેટલા વિસ્તારમાં આવતી 115 જેટલી સોસાયટી તથા અન્ય રહીશોને અવરજવરમાં સરળતા રહેશે.

કાર્યવાહી |નરોડા રેલવે ક્રોસિંગ પાસે ગેરકાયદે બાંધકામ હટાવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો