તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મહત્તમ લઘુતમ તાપમાન વધતાં ગરમીમાં વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહત્તમ-લઘુતમ તાપમાન વધતાં ગરમીમાં વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંપ્રવર્તતા ઉત્તર-પશ્ચિમના ગરમ પવનોને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં મહત્તમની સાથે લઘુતમ તાપમાન વધતાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમા ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી ગયો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં 37.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. તેમજ આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો