તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કિડનીના રોગ અંગે યોજાશે સેમિનાર

કિડનીના રોગ અંગે યોજાશે સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મેડીકલએસોસીએશનની ભાવનગર બ્રાન્ચના ઉપક્રમે તા. 18-8ના રોજ સવારે 9-30 કલાકે કિડનીના રોગો અંગે માર્ગદર્શક સેમિનાર નાટયગૃહમાં યોજાશે. વેળા રાજકોટના નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડયા, નેફ્રોલોજીસ્ટ ડો. દિપક સાબૂ, યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્ર અમલાણી, ભાવનગરના યુરોલોજીસ્ટ ડો. નિમીત્ત ઓઝા અને અમદાવાદના યુરોલોજીસ્ટ ડો. કેતન શુકલ વિસ્તૃત માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...