નજીવી બાબતમાં પત્નીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહપુરનાગોરીવાડ નલી વડવાળી પોળમાં રહેતા રક્ષાબેન રાજનભાઇ દાતણીયા(32)ને પતિ સાથે મન દુ:ખ થતા પિયરમાં રહેતા હતા. જેથી મનમાં લાગી આવતાં 19 સપ્ટેમ્બરે 2 વાગ્યાથી સાંજના 7 :25 ના સમય ગાળા દરમ્યાન જવલનશીલ પ્રવાહી છાંટી સ‌ળગી જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...