• Gujarati News
  • National
  • િવ.પ્ર.ની પરીક્ષા 14, 24 ઓક્ટબરથી શરૂ

િવ.પ્ર.ની પરીક્ષા 14, 24 ઓક્ટબરથી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજ્ઞાનપ્રવાહનાપ્રથમ સેમેસ્ટરની પરીક્ષા 24 ઓક્ટોબરથી અમદાવાદના કેન્દ્ર ખાતે લેવાશે. જ્યારે અને તૃતિય સેમેસ્ટરની પરીક્ષા આગામી 14મી ઓક્ટોબરથી જિલ્લાના વિવિધ કેન્દ્ર પરથી લેવાશે. પરીક્ષાનો સમય સવાર 10.30થી બપોર 1.00 વાગ્યા સુધી અને બપોર 3.00થી 5.00 દરમિયાન લેવાશે. પ્રથમ સેમેસ્ટરના ઉમેદવારોની પરીક્ષા માત્ર અમદાવાદના કેન્દ્ર ખાતે લેવાશે અને તૃતિય સેમેસ્ટરની પરીક્ષા જિલ્લા કક્ષાની સ્કૂલને ફાળવેલા કેન્દ્ર ખાતે લેવાશે. જેની વિગત હોલ ટિકીટમાં દર્શાવાઇ છે. ઉમેદવારોની માહિતી જે સ્કૂલોએ બોર્ડને મોકલી નથી, તેણે તત્કાલિક મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...