• Gujarati News
  • National
  • “શાંતિનો આધાર પરિસ્થિતિ પર નહીં, મનઃસ્થિતિ પર છે”

“શાંતિનો આધાર પરિસ્થિતિ પર નહીં, મનઃસ્થિતિ પર છે”

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
“શાંતિનો આધાર પરિસ્થિતિ પર નહીં, મનઃસ્થિતિ પર છે”
અમદાવાદ ઃ જૈનાચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, માનવની શાંતિની ખોજ કોઇક ઊંધી દિશામાં ચાલી રહી હોય એવું લાગે છે. માનવ સમજે છે, મારી આર્થિક પરિસ્થિતિ સુધરશે તો શાંતિ મળશે. પણ આર્થિક પરિસ્થિતિ સુધારતા તે સંપત્તિને સાચવવાની ચિંતામાં શાંતિનો નાશ થઇ જાય છે. માનવ ચાહે છે કે મારી મનની પરિસ્થિતી સુધરશે તો શાંતિ મેળવીશ પણ મન સુધારવાના પ્રયત્નમાં અનેક પ્રકારની અશાંતિ આવી જાય છે. શાંતિનો સાચો આધાર પરિસ્થિતિ પર નહી પણ આપણા મનની સ્થિતિ પર જ છે.

અન્ય સમાચારો પણ છે...