તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અપરએર સરક્યુલેશનથી બે દિવસમાં વરસાદની વકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપરએર સરક્યુલેશનથી બે દિવસમાં વરસાદની વકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનીસાથે મધ્યપ્રદેશનાં વિસ્તારોમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે આગામી બે દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 32 ડિગ્રીથી વધુ નોંધાતા લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. સમગ્ર કંડલા એરપોર્ટ 35.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.

ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયુ હતું. વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યનાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભુજ અને કંડલા એરપોર્ટમાં ગરમીનો પારો 34 ડિગ્રી પાર કરી ગયો હતો. અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો