તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરિયા સામે બે મહિલાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાબે અલગ અલગ વિસ્તારમાં રહેતી યુવતીઓએ પોતાના પતિ તથા સાસુ સસરા સામે દહેજ માગવાના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.

અમરાઇવાડીમાં રહેતી 24 વર્ષીય હેતલને સાસુ અને સસરા દ્વારા ઓછું કરિયાવર લાવી છે એમ કહીને મેણાંટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. હેતલને પિતાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લઇને આવવા દબાણ કરતો હતો. અને પતિએ છૂટાછેડાની માગણી કરતા હેતલે ફરિયાદ કરી છે. બીજી ફરિયાદ કાજલ નામની યુવતીની છે. તેને પણ સાસુ સસરા તથા પતિ ઓછું કરિયાવર લાવવા માટે મહેણાં મારતા હતા તેમજ મારઝૂડ કરી લાખોની માગણી કરતા હતા.

(તમામ પાત્રોના નામ બદલ્યા છે)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો