તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઠક્કરબાપાનગરમાંથી ગુમ સગાં ભાઈ બહેન રાજસ્થાનથી મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠક્કરબાપાનગરમાંથી ગુમ સગાં ભાઈ-બહેન રાજસ્થાનથી મળ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઠક્કરબાપાનગરનીઈન્દ્રજિત સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન હુરજીભાઈ ડામોરના બે બાળકો દીકરી અર્ચના (11) અને દીકરો સમીર (9) 5 સપ્ટેમ્બરના રોજ બપોરે સ્કૂલ જવાના બહાને દફતરમાં કપડા ભરી ક્યાંક ચાલ્યા જતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બંને બાળકોના અપહરણ અંગેની ફરિયાદ દાખલ થવા પામી હતી. જોકે ઘટનાના 4 દિવસ બાદ રાજસ્થાન રહેતા બાળકોના મામાએ અમદાવાદ ફોન કરી બાળકો તેમના ઘરે પહોંચી ગયા હોવાની જાણ કરતા પોલીસ અને માતા લક્ષ્મીબેન રાજસ્થાન પહોંચી બાળકોને લઈ પરત આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો