તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મના રંગે રંગાયંુ અમદાવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં થઇ વિવિધ પર્વની ઉજવણી

વધામણા| સોલાજૈન સંધ તથા સેટેલેલાઇમાં પર્યુષણ દરમિયાન વિવિધ તપસ્યા કરનાર શ્રાવકોની ગુરુવારે વધામણાની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું.

શાંતિનો સંદેશ | સ્વામિનારાયણગાંદી સંસ્થાન મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરના પુરુષોત્તમપ્રિયદાસજીની અધ્યક્ષતામાં આવકારહોલથી સ્મૃતિમંદિર વિશ્વશાંતિ કેન્દ્ર સુધી સત શાસ્ત્ર પુરશ્ર્ચરણ યાત્રા યોજાઇ હતી.

મટકી સરઘસ | સિંંધીસમાજના ચાલીસ દિવસના ઉપવાસ ચાલીસા ગુરુવારે પુરા થતા ભાવિકો દ્વારા સરદારનગર ઝુલેલાલ મંદિરથી મટકી સરઘસનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો માથે મટકી લઈ ને જોડાયા હતા. સરઘસ સરદારનગરથી હાંસોલ ની સામે આવેલા નદી કિનારા સુધી જઇ ત્યાં ભક્તોએ મટકી અને શ્રીફળ નદીમાં પધરાવ્યું હતું. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો