તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ | ગણપતયુનિવર્સિટીમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દીન નિમિત્તે ખાસ ‘ગુરુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | ગણપતયુનિવર્સિટીમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દીન નિમિત્તે ખાસ ‘ગુરુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ગણપતયુનિવર્સિટીમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દીન નિમિત્તે ખાસ ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રસંગે બીએપીએસના અક્ષરવત્સલદાસજીએ કહ્યું હતું કે, નડિઆદની એક સ્કૂલમાં પરિક્ષક હાજર હોવા છતાં બે વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા કારણ કે તેેઓમાં પ્રમુખસ્વામીએ આપેલા સંસ્કાર હતા.­ તેમના પ્રભાવથી મહાન લોકો પણ તેમને વંદન કરતા હતા. કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટી પ્રમુખ અનિલભાઇ પટેલે કહ્યું હતું કે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનન, ડો. અબ્દુલ કલામની જેમ પ્રમુખ સ્વામી પણ શ્રેષ્ઠ શિક્ષક હતા. પ્રસંગે યુનિવર્સિટી ડાયરેક્ટર જનરલ મહેન્દ્ર શર્મા, રજિસ્ટ્રાર અમિત પટેલ તેમજ મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગણપત યુનિવર્સિટી ખાતે શિક્ષક દિન ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો