તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડજ મંદિર ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે રાધાષ્ટમીની ઉજવણી કરાશે

અમદાવાદ: ભાડજહરેકૃષ્ણ મંદિર ખાતે 9 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ રાધાષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જનમાષ્ટમીના પર્વબાદ 15 દિવસે રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણના પ્રિયતમા રાધારાણીના અવતરણનો શુભ દિવસ છે. પ્રસંગે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય અને વિશિષ્ટ વસ્ત્રો પહેરાવીને શણગારવામાં આવશે તેમજ ગર્ભગૃહને શાનદાર અને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો