તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પૂર્વ કેબીનેટ મંત્રીનું બોટાદ નગરમાં સ્વાગત કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ કેબીનેટ મંત્રીનું બોટાદ નગરમાં સ્વાગત કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદવિધાનસભા મત વિસ્તારમાંથી સતત 14 વર્ષ સુધી લોકપ્રતિનિધિત્વ કરનાર અને પુર્વ કેબીનેટ મંત્રી અને હાલ અકોટા મત વિસ્તારના ધારાસભ્ય સૌરભભાઇ પટેલે બોટાદની શુભેચ્છા મુલાકાત માટે બોટાદમાં સવારે 10-30 કલાકે સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં.

બોટાદ જિલ્લા ભરમાંથી આવેલા ભાજપના કાર્યકરો, વેપારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો પધાર્યા હતાં પરંતુ ખુબ બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતને કારણે સર્કીટ હાઉસના હોલની જગ્યાએ સૌરભભાઇ પટેલને ખુલ્લા મેદાનમાં કાર્યકરો તથા વેપારીઓની મુલાકાત લીધી હતી.

પ્રસંગે બોટાદના ધારાસભ્ય ડો. ટી ડી માણીયા, સુરેશભાઇ ગોધાણી, ગટોરભાઇ હરિપરા, ભીખુભાઇ વાઘેલા, દલસુખભાઇ અમદાવાદી તથા અનેક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

સર્કીટ હાઉસ ખાતે શુભેચ્છાઓ અપાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો