તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘બાળકોને અમે વૃક્ષની જેમ ઉછેરીએ છીએ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘બાળકોને અમે વૃક્ષની જેમ ઉછેરીએ છીએ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાયન્સક્લબ અમદાવાદ ગ્રેટરના ઉપક્રમે શનિવારે વસ્ત્રાપુરની સરકારી વસાહત પ્રાથમિક સ્કૂલમાં ‘એન્ગેજિંગ અવર યુથ કેમ્પેઈન’ અંતર્ગત યુથ કાઉન્સેલિંગ અને ‘પ્રોટેક્ટિંગ અવર એન્વાયર્મેન્ટ’ પર એક પ્રોગ્રામ યોજાયો હતો. અમદાવાદ ગ્રેટરના પ્રેસિડન્ટ યશપાલ મહેતાએ કહ્યું કે,‘લાયન્સ ક્લબ અમદાવાદ ગ્રેટર દ્વારા 7 વર્ષ રહેલા સરકારી વસાહત પ્રાથમિક શાળાને દત્તક લેવાઈ છે. અહીં આવતા ઝૂંપડપટ્ટીના બાળકોને સારૂ વાતાવરણ મળે અને તેમાં પણ ખાસ કરીને છોકરીઓ આગળ આવે તે હેતુથી તેમનું કાઉન્સેલિંગ કરાય છે અને વર્ષ દરમિયાન બીજા પણ કેટલાક પ્રોગ્રામ કરાવાય છે. અમને ખબર છે કે પ્રવૃત્તિને પરિણામ તત્કાળ નહીં મળે પણ પણ વૃક્ષને ઉછેરવા જેવું કાર્ય છે આજે ધીમે ધીમે ઉછેરીશું તો બાળકોની કાલ ચોક્કસ ઉજ્જવળ હશે તેનો મને વિશ્વાસ છે. ઉપરાંત વધુ વૃક્ષ વાવો તે કન્સેપ્ટના અમલીકરણને લઈને લાયન્સ ક્લબના મેમ્બર્સએ સ્કૂલ કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો