તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 21 ઓગસ્ટે અમદાવાદમાં ઓપન ગુજરાત વુમન ચેસ કોમ્પિ. યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 ઓગસ્ટે અમદાવાદમાં ઓપન ગુજરાત વુમન ચેસ કોમ્પિ. યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીમોટાપ્રરિત મહારાજ શક્તિદળ રાજપીપળા-અમદાવાદ દ્વારા ઓપન ગુજરાત શાળાકિય અને ઓપન કેટેગરીની ચેસ સ્પર્ધાનું 21 ઓગસ્ટે નરોડા ખાતે આયોજન કરાયું છે.

નારીમાં રહેલી શક્તિઓ બહાર આવે તે હેતુથી સંસ્થા દ્વારા દરવર્ષે પ્રકારની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો