તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારના કાચ તોડી ચોરીના બે બનાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાહીબાગકેમ્પના હનુમાન સાયન્સ સિટીના બોર્ડ નજીક પાર્ક કરેલી કારમાંથી 6 ઓગસ્ટે કાચ તોડી કેમેરા, લેન્સ અને ચાર્જર મળી રૂ. 1.25 લાખની ચોરી થઈ હતી. રામોલમાં પાર્ક કરેલી કારના કાચ તોડી 12 ઓગસ્ટે રૂ. 1.31 લાખ અને જરૂરી કાગળો સાથેની બેગ ચોરી લઇ ગઇ હતી. પોલીસે અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો