તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાણીલીમડામાં મહિલાની હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાણીલિમડાફૈસલનગરમાં રહેતા એજાજ પઠાણે ફૈસલનગર સોઢણ તલાવડી ખાતે આરેફાબાનુ શેખનું ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. આરેફાબાનુ કોઇ સાથે સંબંધ રાખે તે પસંદ હોઇ એજાજે હત્યા કરી હોવાનું અલ હબીબનગરમાં રહેતા ફરિયાદી અબ્દુલ કૈયુમ શેખનું કહેવું છે. પોલીસ ગુનાની તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો