તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લગ્ન વિષયક સાઇટ જોઈ યુવતીને બ્લેકમેલ કરનારા બેની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન વિષયક સાઇટ જોઈ યુવતીને બ્લેકમેલ કરનારા બેની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેટ્રોમોનિયલસાઈટ પર મેરેજ પ્રોફાઈલ અપલોડ કરનારી અમદાવાદી યુવતીના ફોટા મોર્ફ કરી બ્લેકમેઈલિંગ કરી મોટી રકમ પડાવવાની કોશિશ કરનારા બે નાઈજીરિયનને સાઈબર ક્રાઈમે દિલ્હીથી ઝડપી લીધા છે. આરોપીઓએ મેટ્રોમોનિયલ સાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ અને બિહાર રાજ્યની અનેક યુવતીઓને બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સાઈબર ક્રાઈમે આરોપીઓના 16 ડમી બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને કેનેડા, ભારત અને ફેડરલ બ્યુરો એજન્સીના નામે બનાવેલા 16 ડમી દસ્તાવેજો પણ કબજે કર્યાં છે. આરોપીઓ કોકોકોલા કંપનીના નામે લોટરી, ઈમેલ ફ્રોડ, એટીએમ ફ્રોડ જેવી અનેક છેતરપિંડી પણ આચરી ચૂક્યાં છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી પહોંચી મોબાઈલ નંબરના લોકેશનના આધારે લોના અનુક્વુ થોમસ અને ચુક્વુમેકા સેલેસ્ટાઈન આઈબેનેમેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો