તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દારૂ સગેવગે કરનારા બે પોલીસની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ સગેવગે કરનારા બે પોલીસની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાંગોદરપોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સ્વરૂપે મૂકાયેલો રૂ.400નો 20 લિટર દેશી દારૂ બારોબાર સગેવગે કરનારા એએસઅાઈ અને પોલીસ કોન્સ્ટેબલના વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરાઇ છે. ચાંગોદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.દેસાઈના જણાવ્યા અનુસાર, સ્ટેશનના હેડકોન્સ્ટેબલ નાગરભાઈ પૂંજાબાઈ અને એલઆર જીતુભાઈ કાળુભાઈએ 5 જુલાઈના રોજ આરોપી સુરેશ ચુનારાની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરી 20 લિટર દેશી દારૂ કબજે કરી પોલીસ સ્ટેશનમાં મૂકી રાખ્યો હતો. શનિવારે મુદ્દામાલ સ્ટેશનમાં મળતા નાગરભાઈ અને જીતુભાઈએ ઘટના અંગે જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા તેમાં એએસઆઈ સાગરભાઈ માલજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પ્રવીણસિંહ ખાનગી વ્યક્તિ રાજકુમાર મિશ્રાની મદદથી દેશી દારૂ સરકારી ગાડીમાં મૂકી તેને સગેવગે કર્યોનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો