તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તુવેર દાળના વધુ ભાવ લેવા બદલ વેપારીને નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુવેર દાળના વધુ ભાવ લેવા બદલ વેપારીને નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલુપુરનાએક વેપારીએ તુવેર દાળની થેલી પર છાપેલી કિંમતથી વધારે રકમ લેતાં એક ગ્રાહકે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી છે. ફોરમે સુનાવણી બાદ વેપારીને નોટિસ આપી છે.

શશીકાંત રાવલ થોડા સમય પહેલા કાલુપુર કબૂતરખાના સિંધી માર્કેટમાં આવેલી મેઘરાજ નાનકરામની દુકાનેથી તુવેરદાળનું 5 કિલોનું પેકિંગ ખરીદ્યું હતું. તે પેકિંગ પર રૂ.675ની કિંમત દર્શાવવામાં આવી હતી. જોકે વેપારીએ તેમની પાસેથી રૂ. 840 વસૂલ્યા હતા. ગ્રાહક પાસેથી રૂ. 165 જેટલી રકમ વધારે વસૂલવામાં આવી હતી. જેથી શશીકાંતભાઇએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફત ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી રજૂઆત કરી કે, વેપારી દ્વારા અનફેર ટ્રેડ પ્રેક્ટિસ આચરવામાં આવી છે. છાપેલી કિંમત કરતા વધારે ભાવ લઇ વેપારી દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી આચરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો