તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મેડિકલના સ્ટેટ ક્વોટામાં સપ્ટેમ્બરથી પ્રવેશ કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલના સ્ટેટ ક્વોટામાં સપ્ટેમ્બરથી પ્રવેશ કાર્યવાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુુકેશન રિપોર્ટર | અમદાવાદ

મેડિકલકાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મેડિકલ-ડેન્ટલની બેઠકો પર પ્રવેશની કાર્યવાહી માટેની મહત્વપૂર્ણ માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. જે મુજબ મેડિકલ-ડેન્ટલની સ્ટેટ ક્વોટાની બેઠકોની પ્રવેશ કાર્યવાહી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાશે. 22મી ઓગસ્ટથી ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

22મી ઓગસ્ટથી 25મી ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન ચોઈસ ફિલિંગ છે. 25મીએ પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટની જાહેરાત થશે. 26મી ઓગસ્ટે પ્રથમ રાઉન્ડના રિઝલ્ટની, 28મી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર દરમિયાન પ્રથમ રાઉન્ડની બેઠક પર પ્રવેશ કન્ફર્મ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો