તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મલ્ટી ટેક્નિકમાં કેનવાસ પર મૉડર્ન આર્ટ, રિયાલિસ્ટીક વર્ક જોવા મળશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટી ટેક્નિકમાં કેનવાસ પર મૉડર્ન આર્ટ, રિયાલિસ્ટીક વર્ક જોવા મળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

‘આર્ટજોવાની વસ્તુ છે અને તેને જોઈને આપણે આપણી રીતે તેને આપણી અંદર ઉતારવાનું છે. શક્ય છે મારા ચિત્રો તમને પ્રસન્નતાનો અનુભવ કરાવે તો તે પ્રસન્નતા તમારી અંદર પણ જળવાય તો મારા ચિત્રો સાર્થક ગણાશે.’ શબ્દો છે આર્ટિસ્ટ મિત્તલ સોજિત્રાના. તેઓના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા ગેલરીમાં શરૂ થયું છે. મિત્તલના ૪૧ જેટલા ચિત્રોમાં મોડર્ન આર્ટ, રિયાલિસ્ટીક અને નાઈફ વર્ક જોવા મળે છે. મિત્તલ કહે છે, ‘કોઈક જગ્યાએ હસતા બુધ્ધા તો કોઈક જગ્યાએ ગામડાની સ્ત્રીની સુંદરતા ચિત્તને પ્રસન્ન કરે છે. મેં એક્ઝિબિશનમાં રાધા-કૃષ્ણ, ભગવાન શંકર,બુધ્ધા, મોડર્ન આર્ટમાં મલ્ટી ટેકનિકમાં ચિત્રો કર્યા છે. પ્રદર્શન૨૪ જુલાઈ સુધી ૪થી દરમિયાન જોઈ શકાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો