તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મ્યુઝિક ઇવેન્ટથી ફંડ એકઠું કર્યું, ગૌશાળાના વિકાસ માટે વપરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુઝિક ઇવેન્ટથી ફંડ એકઠું કર્યું, ગૌશાળાના વિકાસ માટે વપરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદશહેરની વિવિધ કોલેજાેમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ એક્ટિવિટી માટે ‘સાયલન્ટ હેપ્પીનેસ ગ્રૂપ’ બનાવામાં આવ્યું છે. ગ્રૂપના વોલેન્ટીયર્સે સરદાર પટેલ સ્મારક ખાતે એક મ્યુઝિક ઈવેન્ટ યોજી હતી. તેઓએ ઈવેન્ટ આધારે ફંડ એકત્રિત કરી વાંકાનેર અને મોરબીની ગૌશા‌ળામાં ગાયોના ચારા અને ત્યાંની વ્યવસ્થા માટે ચેરીટી કરી હતી. સાયલન્ટ હેપ્પીનેસ ગ્રૂપના વિદ્યાર્થી�ઓ દર મહીને જુદી-જુદી એક્ટિવિટી કરે છે. જેમાં જરૂરીયાતમંદોને ગ્રોસરી ડીસ્ટ્રીબ્યુશન કરવી, કપડાં આપવા વગેરેની સાથે સાથે ઘરડા ઘરમાં જઈને કિટી પાર્ટી કરવી, અનાથ આશ્રમમાં જઈને બાળકોને ગિફ્ટ આપવી વગેરે જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો