તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમરાઇવાડીમાં દુંદાળા દેવને છપ્પનભોગ ધરાવાયો

અમરાઇવાડીમાં દુંદાળા દેવને છપ્પનભોગ ધરાવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઇવાડીમાં દુંદાળા દેવને છપ્પનભોગ ધરાવાયો

અમદાવાદરવિવારનારોજ અમરાઇવાડી વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં બિરાજમાન ગણપતિ દાદાને છપ્પનભોગ અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો.

શાહપુરયુવક મંડળ દ્વારા ગણેશ મહાઆરતી યોજાઇ

અમદાવાદશાહપુરબ્હાઇ સેન્ટર ખાતે બિરાજમાન કરાયેલા સાર્વજનિક ગણેશ દાદા સમક્ષ આજે સાંસ્કૃતિક કાર્યક્રમ, બટુક ભોજન અને સંધ્યા સમયે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો.

નવરંગપુરાગામમાં દાદા સમક્ષ ભરૂચનો કેબલબ્રિજ મુકાયો

અમદાવાદનવરંગપુરાગામમાં દર વર્ષ ની જેમ અમે વખતે પણ ઇકોફ્રેન્ડલી ગણેશજી ની મૂર્તિની સ્થાપ્ના કરી છે. તેમાં ભરૂચના કેબલબ્રિજની પ્રતિકૃતિ દાદા સમક્ષ મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...