તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ એસ્ટ્રોલોજીકલએજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર રવિવારે ચાલતા

અમદાવાદ એસ્ટ્રોલોજીકલએજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર રવિવારે ચાલતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એસ્ટ્રોલોજીકલએજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર રવિવારે ચાલતા જ્યોતિષ શિક્ષણવર્ગમાં અંકશાસ્ત્ર મુજબ આધારકાર્ડની ઉપયોગિતા સમજાવવામાં આવી હતી. અંગે માહિતી આપતાં જ્યોતિષ પ્રદ્યુમ્ન ભટ્ટે જણાવ્યું હતું કે, હિબ્રુ પદ્ધતિ પ્રમાણે તેનો સર‌વાળો 5 થાય છે. જે બુધનું પ્રતિનિધિત્વ કરે છે. જે આગામી સમયમાં તમામ સરકારી, અર્ધ સરકારી સંસ્થામાં તમામ અર્થવ્યવસ્થામાં અમલીકરણ બનશે. વેપાર, વ્યવસાય વેરો, ઓળખ વગેરે માટે કાર્ડ ઉપયોગિતામાં આવશે. બેંકિંગ, વીમા, સ્વાસ્થયકાર્ડ માટે પણ આધારકાર્ડની જરૂર પડશેે. અંક 5 મધ્યસ્થી કરે છે જે દરેક જગ્યા પર લિંક કરવા માટે સહજ ઉપયોગી બનશે. કાર્ડથી ખૂબ સારી રીતે અર્થવ્યવસ્થા, જન્મ, મરણ, લગ્ન વગેરે માટે સાહજિક બનશે. દેશના રહીશ માટે આધારકાર્ડ વગર માણસ નિરાધાર બની જશે. કાર્ડથી શિક્ષણ, સ્વાસ્થય અને નાણાકીય સેવા સરળતાથી મળશે.

અન્ય સમાચારો પણ છે...