તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |એરંડામાં તેજીનો તોફાન યથાવત રહ્યું છે. જોકે, હાજરમાં ઉછાળે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |એરંડામાં તેજીનો તોફાન યથાવત રહ્યું છે. જોકે, હાજરમાં ઉછાળે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |એરંડામાં તેજીનો તોફાન યથાવત રહ્યું છે. જોકે, હાજરમાં ઉછાળે વેચવાલી આવતા તેજીને બ્રેક લાગી છે. હાજરમાં રૂા.875 ઉપર ભાવ બોલાઇ ગયા બાદ ખેડૂતો દ્વારા આજે વેચવાલી આવતા ભાવ રૂા.10-15 ઢીલા પડ્યા હતા. જ્યારે વાયદામાં તેજી જળવાઇ રહેતા 4600ની સપાટી કુદાવીને એપ્રિલ વાયદો રૂા.4620 રહ્યો હતો. રૂપિયા સામે ડોલર સતત તૂટી રહ્યો હોવાના કારણે દિવેલની નિકાસને બ્રેક લાગી છે. નિકાસ ઘટવાના અહેવાલો છતાં એરંડામાં તેજી જળવાઇ છે. નવી સિઝનનો પાક 10 લાખ ટન અંદર રહેવા અંદાજ છે. તેજીના ખેલાડીઓ પાક 8 લાખ આસપાસ રહેશે તેવો સંકેત આપી રહ્યાં છે જેના પરિણામે બજારને સપોર્ટ મળી રહ્યો છે.

એરંડા વાયદામાં સટ્ટાકીય તેજી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો