તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ સુરતમાં 1041 મહિલા પોલીસ મિત્રની નિમણૂક કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ-સુરતમાં 1041 મહિલા પોલીસ મિત્રની નિમણૂક કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિધાનસભામાંમહિલા અને બાળ કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણી પરની ચર્ચાના જવાબમાં મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદની 474 અને સુરતની 567 ગ્રામ પંચાયતો હેઠળ મહિલા પોલીસ મિત્રની નિમણૂક કરાશે. માટે રાજ્ય સરકારના 40 અને કેન્દ્રના 60 ટકા રકમ મળી 1.27 કરોડની જોગવાઇ કરાઇ છે. મહિલાઓ પર હિંસા અને અત્યાચારની ઘટનાઓમાં મહિલા પોલીસ મધ્યસ્થી બની રોલ મોડેલ તરીકેની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો