તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ક્રાફ્ટ પેપરના ભાવ વધતાં કોરુગેટેડ ઉદ્યોગ મુશ્કેલીમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાફ્ટ પેપરના ભાવ વધતાં કોરુગેટેડ ઉદ્યોગ મુશ્કેલીમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ક્રાફ્ટ પેપર મિલોએ છેલ્લાં બે મહિનામાં ચાર વાર જંગી ભાવ વધારો કરતાં કાચી સામગ્રી ખૂબ મોંઘી થઇ ગઇ છે અને ક્રાફ્ટ પેપર મિલો છાશવારે તેમના પ્લાન્ટો બંધ રાખી દેતી હોવાથી એના કારણે કોરૂગેટેડ બોક્સ ઉદ્યોગ કાચા માલોની ખેંચનો સામનો કરી રહયો છે. ઇન્ડિયન કોરૂગેટેડ કેસ મેન્યુ ફેક્ચરર્સ એસો.ના પ્રમુખ કિરીટ મોદીના જણાવ્યા અનુસાર હવે મોટી એફએમસીજી બ્રાન્ડ કંપનીઓ સહિતના બોક્સ વપરાશકારો જા ઓછામાં ઓછો ૨૩ ટકાનો ભાવવધારો તાત્કાલિક આપે તો કોરૂગેટેડ બોક્સ ઉદ્યોગના એકમો બંધ પડી જવાની શક્યતા છે. ભારતમાં કોરૂગેટેડ બોક્સ ઉદ્યોગના ૩૦૦ ઓટોમેટિક યુનિટો અને ૧૨૦૦૦થી વધુ સેમિ-ઓટોમેટિક યુનિટો છે. ઉદ્યોગમાં લાખ કામદારો કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો