તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બ્લેકલિસ્ટ કંપનીને માત્ર એફિડેવિટથી કોન્ટ્રાક્ટનો કારસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેકલિસ્ટ કંપનીને માત્ર એફિડેવિટથી કોન્ટ્રાક્ટનો કારસો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદનીહોસ્પિટલોમાં પેરામેડિકલ, વહીવટી, ટેક્નિકલ સહિત અન્ય સ્ટાફ મળી કુલ 797 જગ્યાઓ પર મેનપાવર સપ્લાય કરવાના બે વર્ષ માટેના 28 કરોડના ટેન્ડરમાં ગોઠ‌વણ કરાઈ હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે. બ્લેકલિસ્ટ થયેલી કંપનીને માત્ર એફિડેવિટના આધારે કોન્ટ્રાક્ટ આપવાનો કારસો રચાયો છે ઉપરાંત જે કંપની રસીદ કૌભાંડમાં સંડોવાયેલી હતી તેને પણ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા ભારે આશ્ચર્ય સર્જાયુ છે. વિપક્ષી નેતા દિનેશ શર્મા અને સિનિયર સભ્ય સુરેન્દ્ર બક્ષીએ અંગે કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

મેટએ 2016માં ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં ચાર કંપનીઓએ ટેન્ડર ભર્યું તેમાંથી ત્રણ કંપનીઓ ડિસ્કવોલિફાય છે જેથી સિંગલ ટેન્ડર થઈ જતા કેન્સલ કરી દેવાયુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો