તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૂનાગઢ HIVકાંડમાં CBI કોર્ટમાં રજૂઆત પૂર્ણ, હવે 28મીએ ચુકાદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ HIVકાંડમાં CBI કોર્ટમાં રજૂઆત પૂર્ણ, હવે 28મીએ ચુકાદો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનીસિવિલ હોસ્પિટલમાં બાળકોને એચઆઇવી મિશ્રિત લોહી ચઢાવી દેવાના કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો 28 માર્ચ સુધી અનામત રાખ્યો છે. અરજદારના એડ્વોકેટ પરેશ વાઘેલાએ સીબીઆઈનો અહેવાલ (રિપોર્ટ) ફગાવી દેવા માટે રજૂઆત કરી કે, કોઈપણ ઘટના બનવાથી તેના પરિણામ ગંભીર આવનારા હોય તેવા સંજોગોમાં કોર્ટ આઇપીસી 299 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરી આરોપીઓ સામે ફરિયાદ નોંધવાના આદેશ જારી કરી શકે છે. જૂનાગઢ અને આસપાસના ગામના થેલિસિમિયાગ્રસ્ત બાળકોને વર્ષ 2011માં એચઆઈવી મિશ્રિત લોહી ચઢાવી દેવાના પ્રકરણમાં હાઈકોર્ટ અને કોર્ટના વધુ તપાસના આદેશ બાદ સીબીઆઈએ તપાસ કરી સ્પે.સીબીઆઈ કોર્ટમાં વધુ તપાસનો અહેવાલ (રિપોર્ટ) રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો