તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોરેન્ટ કરતાં GUVNLની વીજળી મોંઘી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતસરકાર બીપીએલ વીજ ગ્રાહકોને મહિને 30 યુનિટ માટે યુનિટ દીઠ રૂ. 1.50ના ઓછા દરે વીજળી આપે છે. ઉપરાંત રેસિડેન્શિયલ વીજ ગ્રાહકો માટે મહિને પ્રથમ 50 યુનિટ માટે યુનિટ દીઠ રૂ. 3.50ના વીજ દર નક્કી કરાયા છે. ગુજરાતમાં ટોરેન્ટ કરતાં જીયુવીએનએલના ગ્રાહકોને મોંઘી વીજળી મળે છે. ટોરેન્ટ પાવર યુનિટ દીઠ રૂ. 1.00ની તુલનાએ જીયુવીએનએલ યુનિટ દીઠ રૂ. 1.76ના ભાવે વીજળી પૂરી પાડે છે. એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું છે કે, ગુજરાતમાં રેસિડેન્શિયલ વીજ ગ્રાહકો એકંદરે વીજ દર સમાન છે. જો કે, વીજ ગ્રાહકો માટે ટોરેન્ટ પાવરે 3 સ્લેબ અને જીયુવીએનએલે 5 સ્લેબ નક્કી કર્યા છે. મોટા બંગલા અથવા 4 કે 5 બેડરૂમ ધરાવતા મોટા ફ્લેટમાં 3 કે 4 એરકન્ડિશન્ડ ધરાવતા અને વીજળીના બિલ ચૂકવવવાની ક્ષમતા ધરાવતા રેસિડેન્શિયલ ગ્રાહકો માટે દર તર્કસંગત બનાવવા માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો