તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | સમસ્તગુજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | ઝવેરીપાર્ક જૈન સંઘ નારણપુરા ખાતે બુધવારે ફાગણ વદ નોમના રોજ તપાગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની 12 સ્વર્ગારોહણ તિથિની ઉજવણી કરવામાં આવશે. પ્રસંગે સવારે 9 કલાકે સમૂહ સામાયિક તથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સેટેલાઇટ જૈન સંઘ ખાતે પણ સવારે 9 કલાકે આચાર્ય વિજયજગચ્ચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.


અમદાવાદ | સમસ્તગુજરાત રાજપૂત સમાજ દ્વારા અપરિણીત દીકરા-દીકરીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. અગામી સમયમાં યોજાનાર સંમેલનમાં ભાગ લેવા માંગતા દીકરા-દીકરીઓએ રાજપૂત સમાજભવન- ગાંધીનગર સેક્ટર 12 ડો. શંકરસિંહ રાણા મો. 9099951499 તથા રાજપૂત વિદ્યાસભા, 3 ગુજરાતી હાઉસ ભદ્ર ખાતે દિલીપસિંહ ચાવડા મો. 9825546469 પાસેથી માહિતી ફોર્મ મેળવી તા. 31 માર્ચ સુધીમાં મોકલી આપવાના રહેશે.

રાજપૂત સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન

આચાર્ય રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો