તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાર્દિકે ફેસબુક પર પોસ્ટ કર્યું ‘હું તો ફક્ત વિચારધારા છું’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્દિકે ફેસબુક પર પોસ્ટ કર્યું ‘હું તો ફક્ત વિચારધારા છું’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનાવસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલે રવિવારે મોડી રાતે પોતાના ઘરે હુમલો કરવા બદલ હાર્દિક પટેલ સહિત કુલ 60 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાસના 13 સભ્યોની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા હતાં.

હાર્દિકેે ફેસબુકના પોતાના પેજ પર એક પોસ્ટ કરી લખ્યું છે કે,‘પાટીદાર આંદોલનકારીઓને તોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. હું ધરપકડથી ડરતો નથી કેમ કે હું ગુનેગાર નથી. વસ્ત્રાલમાં ખોટો કેસ ગૃહમંત્રીના ઈશારે કરવામાં આવ્યો છે. હું ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈશ. પોલીસ ભાજપીય બનીને કામ કરે છે. આંદોલન દબાવાનો ભાજપ પાસે એક રસ્તો છે હાર્દિક પટેલને ફાંસી,હાર્દિકને દબાવવાથી આંદોલન ખતમ નહિ થાય કેમ કે હું નેતા નથી ફક્ત વિચારધારા છું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો